નમસ્તે!

LohanaOnline.in - ગુજરાત રઘુવંશી લોહાણા સમાજનું ડિજિટલ પ્લેટફોર્મ, જ્યાં સભ્યતા, બિઝનેસ અને સમાજ સેવા એક સાથે છે.

સંપર્ક માહિતી

📞 +91-95743-09096 ✉️ info@lohanaonline.in 📍 Gujarat Raghuvanshi Lohana Samaj, Lohana Mahajan Wadi, Pancheshwar Tower, Jamnagar - 361006. Gujarat. India.

Follow Us

અમારો ઉદેશ્ય

હોમ / અમારો ઉદેશ્ય
Community Unity

સમાજની એકતા - Community Unity

લોહાણા સમાજના દરેક સભ્યોને એક મંચ પર લાવવાનો ઉદ્દેશ છે - fostering unity, mutual support, and a shared identity among all Lohana families across Gujarat.

Education & Support

શિક્ષણ અને સહાય - Education & Empowerment

સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ, માર્ગદર્શન અને રોજગારીના અવસર ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નો - empowering our new generation through learning and career support.

Social Welfare

સામાજિક સેવા - Social & Cultural Growth

આરોગ્ય, માનવ સેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમાજનું સર્વાંગી વિકાસ - promoting compassion, service, and cultural pride in every initiative.