Mobile App

ખૂબ જ જલ્દી અમે અમારી મોબાઈલ એપ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. જે Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. એપ દ્વારા તમે મેમ્બરશીપ, બિઝનેસ ડિરેક્ટરી, મેટ્રિમોની, ઈવેન્ટ્સ તથા સમાજની તાજી માહિતી સરળતાથી જોઈ શકશો.

સંપર્ક માહિતી

📞 +91-95743-09096 ✉️ info@lohanaonline.in 📍 Jitu Lal, Teen Batti Chowk,
Opposite Julelal Temple,
Jamnagar - 361001, Gujarat, India.

Follow Us

પ્રસંગો

હોમ / પ્રસંગો
નિઃશુલ્ક

જામનગરમાં છેલ્લા ૨૯ વર્ષથી શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય કાર્યક્રમો યોજાતાં આવ્યા છે. આ વર્ષે ૨૨૯મી જલારામ જયંતિ નિમિત્તે સેવા, ભક્તિ અને સમાજહિતના અનેક કાર્યક્રમો આયોજન હેઠળ છે.

મુખ્‍ય કાર્યક્રમો

૧) રઘુવંશી સ્વયંસેવકોનું સંમેલન
  • તારીખ: ૨૮-૧૦-૨૦૨૫ (મંગળવાર)
  • સમય: સાંજ ૫:૦૦ વાગ્યે
  • સ્થળ: જાહેરાત મુજબ સમિતિ દ્વારા
૨) જલારામ જયંતિ – બુધવારના કાર્યક્રમો
  • ગૌ માતાની ઘાસ વિતરણ — સમય: સવારે ૬:૦૦ વાગ્યે, સ્થળ: પંજરાપોળ, દીવાણીગઢ, જામનગર
  • હેલ્થ સેવા પરીક્ષણ કેમ્પ — સમય: સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦, સ્થળ: જલારામ મંદિર, કાંસિયા નાકા (મંદિર પરિસર)
  • રથ દ્વારા પ્રસાદ વિતરણ — સમય: સવારે ૯:૩૦, સ્થળ: શહેરના જુદા જુદા વિસ્તારો
  • સાર્વજનિક પ્રાણી-પક્ષી દળિયા (મોટી) — સમય: બપોરે ૨:૦૦, સ્થળ: હાથીનગર વિસ્તાર
  • મહારતી તથા પ્રસાદ — સમય: સાંજ ૫:૦૦, સ્થળ: જલારામ મંદિર – કાંસિયા નાકા, જામનગર
દાન / સામગ્રી જમા સ્થળ

“જલારામનગર” પ્રાણી મંડળનું સંઘ, પ્રાથમિક સ્કૂલની બાજુમાં, નવનગર બેંક સામે, ડિગ્ગુ મિશન રોડ, જામનગર.

સમાજ સેવા કાર્યક્રમ

સૌ ભક્તજનોને વિનમ્ર અનુરોધ કે ઉપરોક્ત કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક હાજરી આપી સેવાકાર્યોમાં ભાગ લો. આપનો સહકાર ગૌસેવા, આરોગ્ય સેવા તથા પ્રસાદ વિતરણ જેવી ઉત્તમ પ્રવૃત્તિઓને વધુ સશક્ત બનાવશે.

સ્થળનો નકશો

તારીખ અને સમય

૨૮-૧૦-૨૦૨૫ (મંગળવાર) — સાંજ ૫:૦૦
૨૯-૧૦-૨૦૨૫ (બુધવાર) — દિવસભર કાર્યક્રમો, મહારતી ૫:૦૦ સાંજ

સ્થળ

જલારામ મંદિર, કાંસિયા નાકા, જામનગર
તથા શહેરના જુદા જુદા સ્થળો (રથ પ્રવાસ)

અન્ય કાર્યક્રમો

ટૂંક સમયમાં

સમાજ સેવા અભિયાન

ટૂંક સમયમાં

હેલ્થ ચેક-અપ કેમ્પ

ટૂંક સમયમાં

યુવા માર્ગદર્શન સેમિનાર

સમર્થન જરૂરી

ગૌ-સેવા અને આરોગ્ય સેવાઓમાં
આપનો સહયોગ આપો

Donate for Seva