Mobile App

ખૂબ જ જલ્દી અમે અમારી મોબાઈલ એપ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. જે Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. એપ દ્વારા તમે મેમ્બરશીપ, બિઝનેસ ડિરેક્ટરી, મેટ્રિમોની, ઈવેન્ટ્સ તથા સમાજની તાજી માહિતી સરળતાથી જોઈ શકશો.

સંપર્ક માહિતી

📞 +91-95743-09096 ✉️ info@lohanaonline.in 📍 Jitu Lal, Teen Batti Chowk,
Opposite Julelal Temple,
Jamnagar - 361001, Gujarat, India.

Follow Us

અમારા વિષે

હોમ / અમારા વિષે
ઈ-મેમ્બરશીપ અને સમુદાય સેવાઓ
આપતી વેળાએ સેવા-સમર્પણ
સમાજ સેવા સપોર્ટ

લોહાણા સમાજના સર્વાંગી વિકાસ માટે સતત સેવા અને સહકાર.

અમારું મિશન

ગુજરાતમાં 1,00,000+ લોહાણા પરિવારોને
ઑનલાઇન જોડવા અને સશક્ત બનાવવું.

અમારી વિઝન

એકતા, પારદર્શિતા અને ટેક્નોલોજીથી
સમાજ વિકાસ માટે મજબૂત પ્લેટફોર્મ.

અમારી મૂલ્યો

સેવા, વિશ્વાસ, સહકાર અને
સંસ્કારનું સંવર્ધન.

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ

સમાજને
ડિજિટલ રીતે જોડીએ

Call Us Anytime +91-95743-09096

ઈ-મેમ્બરશીપ, બિઝનેસ કોમ્યુનિટી સર્ચ, મેટ્રિમોની અને સહાય જેવી સેવાઓને એક પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે ઉપલબ્ધ કરાવવાનું અમારું ધ્યેય છે.

Our Mission

OTP વેરિફિકેશનથી ઝડપી નોંધણી, પરિવારની વિગતો સાથે સચોટ ડેટાબેસ અને પારદર્શિતાથી સમાજ વિકાસ.

અમારી સેવાઓ