નમસ્તે!

LohanaOnline.in - ગુજરાત રઘુવંશી લોહાણા સમાજનું ડિજિટલ પ્લેટફોર્મ, જ્યાં સભ્યતા, બિઝનેસ અને સમાજ સેવા એક સાથે છે.

સંપર્ક માહિતી

📞 +91-95743-09096 ✉️ info@lohanaonline.in 📍 Gujarat Raghuvanshi Lohana Samaj, Lohana Mahajan Wadi, Pancheshwar Tower,
Jamnagar - 361006. Gujarat. India.

Follow Us

રામનવમી - લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન 2026

પ્રસંગો / રામનવમી - લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન 2026
નિઃશુલ્ક
:: સ્થાપક સદસ્યો ::    સ્થાપના : વિ.સં. ૨૦૭૨
જિતેન્દ્ર એચ. લાલ (જિતુ લાલ)
રમેશભાઈ દત્તાણી
ભરતભાઈ મોટી
મનોજભાઈ અમલાણી
રાજુભાઈ કોટેચા
અનીલભાઈ ગોકાણી
અતુલભાઈ પોપટ
ભરતભાઈ કાનાભાર
નિલેશભાઈ ઠકરાર
રાજુભાઈ મારફતિયા
રાજુભાઈ હિંડોચા
મધુભાઈ પાબારી
મનિષભાઈ તન્ના

જામનગરમાં છેલ્લા ૧૧ વર્ષથી શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા ભગવાનશ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ (રામનવમી) ધામધૂમથી ઊજવવાનું આયોજન સુનિશ્ચિત કરેલ છે. પરમકૃપાળુ મર્ચાદા પુરૂષોત્તમ ભગવાનશ્રી રામચંદ્રજીની અસીમ કૃપાથી તેમજ સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાના અનરાધાર આશિષથી ભગવાનશ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ (રામનવમી) પરંપરાગત રીતે ઊજવવા શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત રામનવમીના પારણા અંતર્ગત આગામી ચૈત્ર સુદ-૧૦, શનિવાર તા. ૨૮-૦૩-૨૦૨૬ ના રોજ "લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન (નાત)" આયોજિત કરવામાં આવેલ છે. જે અનુસંધાને વિવિધ કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે. જેમાં આપશ્રીને સહપરિવાર પધારવા હાર્દિક નિમંત્રણ છે.

✦ કાર્યક્રમની રૂપરેખા ✦

:: ગૌ માતાને ઘાસ તથા લાડુ વિતરણ ::

તા. ૨૭-૦૩-૨૦૨૬, શુક્રવાર, સવારે ૭-૩૦ કલાકે
📍 સ્થળ: પાંજરાપોળ, લીમડાલાઈન, જામનગર

સ્વયંસેવક ભાઈઓ-બહેનોને સેવા કાર્યની ફાળવણી

તા. ૨૮-૦૩-૨૦૨૬, શનિવાર — સાંજે ૫-૦૦ કલાકે

શારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ
સમૂહ ભોજન (નાત)

તા. ૨૮-૦૩-૨૦૨૬, શનિવાર
સાંજે ૬-૩૦ કલાકે

લોહાણા જ્ઞાતિ
સમૂહ ભોજન (નાત)

તા. ૨૮-૦૩-૨૦૨૬, શનિવાર
સાંજે ૭-૦૦ થી ૯-૩૦ કલાકે

: શુભ સ્થળ :

"અયોધ્યાનગરી", જલારામ ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ,
હાપા માર્કેટિંગ યાર્ડ રોડ, ન્યારા પેટ્રોલ પંપ સામે, જામનગર.

નિમંત્રક : શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ - જામનગર
માધવ સુખપરિયા
અપૂર્વ કારીચા
સુજલ ખાખરીચા
આયુષ પોપટ
દેવ જોબનપુત્રા
જય રાચાણી
આદિત્ય મઝીઠિયા
કબીર વિઠ્ઠલાણી
સત્યમ તન્ના
પાર્થ નથવાણી
શ્યામ કુંડલિયા
કર્તવ્ય સુચક
અંકિત મહેતા

સૌ ભક્તજનો, સ્નેહીઓ તથા સમાજ-બંધુઓને સહ-પરિવાર પધારી આ ઉત્સવને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા હૃદયપૂર્વક આમંત્રણ છે. આ ઉત્સવ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક એકતાનો ઉત્તમ અવસર છે.

નૉંધ: જે અશક્ત - બીમાર - વયોવૃદ્ધ વડીલો મહાપ્રસાદ લેવા આવી શકે નહિ તેમના માટે ટિફીન સેવાની વ્યવસ્થા છે. આ માટે અગાઉથી નામ નૉંધણી તા. ૨૦ થી ૨૫ માર્ચ સુધીમાં સાંજે ૦૫-૦૦ થી ૦૭-૦૦ વાગ્યા દરમિયાન શ્રી મૉડી લોહાણા મહાજન વાડી ખાતે કરાવીને પાસ મેળવી લેવાને રહેશો. આ પાસ પર જ્ઞાતિ ભોજનના સ્થળ પરથી ટિફીન આપવામાં આવશે. વ્યવસ્થા જાળવવા માટે સહકાર આપવા વિનંતી.

સ્થળનો નકશો

તારીખ અને સમય

૨૭-૦૩-૨૦૨૬ (શુક્રવાર) — સવારે ૭:૩૦ (ગૌ સેવા)
૨૮-૦૩-૨૦૨૬ (શનિવાર) — સાંજે ૭:૦૦ (સમૂહ ભોજન)

સ્થળ

"અયોધ્યાનગરી", જલારામ ચોક,
૧૫૦ ફૂટ રીંગ રોડ, હાપા,
ન્યારા પેટ્રોલ પંપ સામે, જામનગર.

અન્ય કાર્યક્રમો

ઓક્ટોબર 2025

શ્રી જલારામ જયંતિ મહોત્સવ - 2025

ટૂંક સમયમાં

સમાજ સેવા અભિયાન

ટૂંક સમયમાં

હેલ્થ ચેક-અપ કેમ્પ

સમર્થન જરૂરી

ગૌ-સેવા અને આરોગ્ય સેવાઓમાં
આપનો સહયોગ આપો

Donate for Seva